1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થવાની શક્યતા અને મંત્રીના સંકેતો.
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થવાની શક્યતા અને મંત્રીના સંકેતો.
Published on: 22nd March, 2026

કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, સરકાર એરફેર પર નજર રાખી રહી છે, મુસાફરોને ગભરાવાની જરૂર નથી. દર વર્ષે 1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષમાં ભાવ બદલાય છે, એવિએશન ક્ષેત્રમાં પણ ફેરફાર થાય છે. Airline કંપનીઓનો ખર્ચ વધે તો ભાડા વધવાની શક્યતા છે, ATFના ભાવની પણ અસર થાય છે.