અમરેલીના રાજુલામાંથી સિંહણનો મૃતદેહ મળ્યો, સિંહબાળના મોતના વિવાદ વચ્ચે વધુ એક ઘટના.
અમરેલીના રાજુલામાંથી સિંહણનો મૃતદેહ મળ્યો, સિંહબાળના મોતના વિવાદ વચ્ચે વધુ એક ઘટના.
Published on: 03rd August, 2025

Amreli News: રાજુલાના માંડરડી ગામની સીમમાં વધુ એક સિંહણનો મૃતદેહ મળતા વન વિભાગ દોડતું થયું. ખેડૂતની વાડીમાંથી મૃતદેહ મળ્યા બાદ તાત્કાલિક જાણ કરાઈ. સિંહબાળના મોત પછી આ ઘટનાથી ચિંતા વધી. વન વિભાગ દ્વારા તપાસ શરૂ, કારણો અસ્પષ્ટ.