ભૂરી આંખોવાળી હોલીવુડ અભિનેત્રી Sydney Sweeneyની અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpએ પ્રશંસા કરી કારણ જાણો.
Published on: 05th August, 2025
27 વર્ષીય હોલીવુડ અભિનેત્રી Sydney Sweeneyની જાહેરાત વાયરલ થઈ, જેના વિવાદ વચ્ચે Donald Trumpએ તેને 'hot' ગણાવી. Sydney Sweeney રિપબ્લિકન હોવાથી Trumpએ સમર્થનની વાત કરી. જાહેરાતમાં Sydney Sweeney જીન્સ વિશે વાત કરે છે, જેને જાતિવાદી હુમલા સાથે સરખાવવામાં આવી. Eagle કંપનીએ કહ્યું કે તેમનો સંવાદ જાહેરાત માટે છે, જાતિવાદી હુમલાને પ્રેરિત નથી કરતો.

Published on: August 05, 2025