ભાવનગર યુનિ.માં ABVPની રજૂઆત: પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર, જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની ચીમકી.
ભાવનગર યુનિ.માં ABVPની રજૂઆત: પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર, જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની ચીમકી.
Published on: 26th September, 2025

ભાવનગર યુનિવર્સિટીમાં ABVP દ્વારા પડતર પ્રશ્નો અને infrastructureની ખામી સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી. કુલપતિને આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓના હિતમાં પ્રશ્નોનો ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ ગયું હોવાનો આક્ષેપ કર્યો. યોગ્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે તેવી ABVP દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી અને આ આંદોલનની જવાબદારી યુનિવર્સિટી સત્તાવાળાઓની રહેશે તેમ જણાવ્યું.