લૈરી એલિસન કોણ છે: 15 વર્ષ પહેલાંની પ્રતિજ્ઞા હવે પૂર્ણ થશે, જાણો કોને આપવાના છે આટલા બધા રૂપિયા?
લૈરી એલિસન કોણ છે: 15 વર્ષ પહેલાંની પ્રતિજ્ઞા હવે પૂર્ણ થશે, જાણો કોને આપવાના છે આટલા બધા રૂપિયા?
Published on: 25th September, 2025

લૈરી એલિસન તેમની સંપત્તિનો મોટો હિસ્સો દાન કરતા આવ્યા છે. તેઓ વિવિધ ક્ષેત્રોમાં દાન કરે છે, જેમ કે હેલ્થકેર, ભોજનની કમી, GLOBAL warming અને AI research માટે ફંડિંગ. તેઓએ યુનિવર્સિટી ઓફ સદર્ન કેલિફોર્નિયાને કેન્સર રિસર્ચ સેન્ટર માટે પણ દાન આપ્યું હતું. એલિસને ડેટા બેસ કોડ લખવાની શરૂઆત કરી હતી અને ઓરેકલના CEO તરીકે પણ સેવા આપી હતી. તેઓ હવાઈ દ્વીપનો 98% ભાગ ખરીદ્યો છે.