જેફ્રી એપસ્ટીન ફાઈલ્સમાં Elon Musk અને પીટરના નામ જાહેર થતા US રાજકારણમાં ખળભળાટ.
જેફ્રી એપસ્ટીન ફાઈલ્સમાં Elon Musk અને પીટરના નામ જાહેર થતા US રાજકારણમાં ખળભળાટ.
Published on: 27th September, 2025

USના કુખ્યાત યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન કેસમાં, 8544 દસ્તાવેજોમાં Elon Musk, પીટર થિલ જેવા દિગ્ગજોના નામ સામે આવ્યા. આ દસ્તાવેજો 'પ્લી ડીલ' પછી પણ એપસ્ટીનના વિશ્વના પ્રભાવશાળી અને ધનાઢ્ય લોકો સાથેના સંબંધો દર્શાવે છે. જેફ્રી એપસ્ટીન અમેરિકાનો ધનવાન અને હાઇ-પ્રોફાઇલ સોશલાઇટ હતો, જે કાળા કારનામા માટે કુખ્યાત હતો.