ભુજ: સંસ્કારી નગરીમાં VHP કાર્યકરો દ્વારા નવરાત્રિમાં ગરબા સ્થળો પર લુખ્ખા તત્વો સામે ચેકિંગ.
ભુજ: સંસ્કારી નગરીમાં VHP કાર્યકરો દ્વારા નવરાત્રિમાં ગરબા સ્થળો પર લુખ્ખા તત્વો સામે ચેકિંગ.
Published on: 27th September, 2025

ભુજમાં VHP કાર્યકરોએ ગરબા સ્થળો પર ચેકિંગ કર્યું. વડોદરાનો વાયરલ વીડિયો જોયા બાદ કાર્યકરો મેદાનમાં આવ્યા. નવરાત્રિમાં ગરબા સ્થળો પર વિધર્મીઓને પ્રવેશ ન આપવા આયોજકોને રજૂઆત કરી. VHP કાર્યકરોએ શિવાલિકા નવરાત્રી અને ધ વિલા નવરાત્રીમાં ચેકિંગ કર્યું. યુવાપેઢી ગરબાની આડમાં અશ્લીલ હરકતો કરતી હોવાથી કાર્યકરોએ સૂચન કર્યું કે નવરાત્રિને લવરાત્રિ ન બનાવે.