મંદીના એંધાણ: સેન્સેક્સ 556 પોઈન્ટ તૂટી 81160 થયો, અમેરિકાની ટેરિફ વધવાની શક્યતા, ફોરેન ફંડોની વેચવાલી.
મંદીના એંધાણ: સેન્સેક્સ 556 પોઈન્ટ તૂટી 81160 થયો, અમેરિકાની ટેરિફ વધવાની શક્યતા, ફોરેન ફંડોની વેચવાલી.
Published on: 26th September, 2025

જીઓપોલિટીકલ ટેન્શન, અમેરિકાની ટેરિફની ચીમકી અને ટ્રેડ ડીલના ઘોંચને કારણે ભારતીય શેર બજારોમાં ગાબડાં પડ્યા. ફંડો અને ખેલંદાઓએ સાવચેતીમાં શેરોમાં વેચવાલી કરી. GST દરોમાં ઘટાડાને બજાર ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે. ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, IT-Software Services અને Pharma-Healthcare શેરોમાં વેચવાલીનું દબાણ વધ્યું. સેન્સેક્સ 555 પોઈન્ટ ઘટ્યો.