JKના કુલગામમાં ચોથા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ, 2 આતંકવાદી ઠાર, 4 જવાન ઘાયલ; સેનાનું સર્ચ ઓપરેશન.
Published on: 04th August, 2025
કાશ્મીરના કુલગામમાં ચોથા દિવસે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. જેમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ ઠાર થયા છે અને 4 જવાન ઘાયલ થયા છે. જંગલમાં છુપાયેલા વધુ આતંકવાદીઓને શોધવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. રુદ્ર હેલિકોપ્ટર અને ડ્રોનથી સેના સર્ચ કરી રહી છે. માર્યા ગયેલા આતંકવાદીઓ હિટલિસ્ટ પર હતા અને તેમની પાસેથી AK-47 રાઇફલ મળી આવી છે. એક અઠવાડિયામાં જમ્મુ અને કાશ્મીરમાં આ ત્રીજું એન્કાઉન્ટર છે.

Published on: August 04, 2025