દિલ્હીમાં સંસદ નજીક મહિલા સાંસદની મોર્નિંગ વૉક વખતે ચેન લૂંટાઇ, નેતાઓ પણ સુરક્ષિત નહીં!
Published on: 04th August, 2025
દિલ્હીમાં નેતાઓ પણ સુરક્ષિત નથી! ચાણક્યપુરી વિસ્તારમાં કોંગ્રેસના સાંસદ સુધા રામકૃષ્ણનના ગળામાંથી ચેન સ્નેચિંગની ઘટના બની. Congress સાંસદે કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો. દિલ્હી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, નેતાઓની સુરક્ષા પર સવાલ ઉભા થયા.

Published on: August 04, 2025