Income Tax ઓછો ભરવો? આ સરળ ટિપ્સ અપનાવો અને ટેક્સ બચાવો.
Published on: 04th August, 2025
બજેટ 2025માં નવી ટેક્સ વ્યવસ્થામાં ₹12 લાખ સુધીની આવક કરમુક્ત, plus ડિડક્શન સાથે ₹12.75 લાખ સુધી ફાયદો. Financial year માં ટેક્સ બચાવવા EPF માં વધુ યોગદાન આપો. માતા-પિતાના નામે ઇન્વેસ્ટ કરો, NPS માં રોકાણ કરો. સેક્શન 44ADA પ્રમાણે અનુમાનિત ટેક્સેશન સ્કીમનો ફાયદો ઉઠાવો અને ટેક્સ ઓછો કરો.

Published on: August 04, 2025