બિહારમાં મહાદેવને જળાભિષેક કરવા જતા કાવડિયાઓનું વાહન નદીમાં ખાબક્યું, 5 લોકોના દુઃખદ મોત.
બિહારમાં મહાદેવને જળાભિષેક કરવા જતા કાવડિયાઓનું વાહન નદીમાં ખાબક્યું, 5 લોકોના દુઃખદ મોત.
Published on: 04th August, 2025

Bihar Road Accident: બિહારના ભાગલપુરમાં કાવડિયાઓની પીકઅપ વાન નદીમાં ખાબકતા પાંચ યાત્રાળુઓના મોત થયા અને ત્રણ ઈજાગ્રસ્ત થયા. શાહકુંડ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. કેવી રીતે દુર્ઘટના સર્જાઈ એ અંગે તપાસ ચાલુ છે.