New GST Rates List 2025: ઘણી વસ્તુઓ ટેક્સ ફ્રી, જાણો લિસ્ટ.
New GST Rates List 2025: ઘણી વસ્તુઓ ટેક્સ ફ્રી, જાણો લિસ્ટ.
Published on: 05th September, 2025

નાણામંત્રીએ તહેવાર પહેલાં જનતાને રાહત આપી છે. GST કાઉન્સિલની બેઠકમાં GST રેટ ઘટ્યા છે. હવે માત્ર 5 અને 18 ટકા જ TAX RATE છે, જેથી ઘણી વસ્તુઓ TAX FREE થઈ છે. 22 સપ્ટેમ્બરથી આ નવો દર લાગુ થશે. સરકારે 60 વસ્તુઓને GST માંથી મુક્તિ આપી છે, જેમાં જીવનરક્ષક દવાઓનો પણ સમાવેશ થાય છે. આરોગ્ય વીમા અને જીવન વીમા પર પણ મુક્તિ આપવામાં આવી છે.