લદ્દાખમાં વિશેષ ઓળખ જાળવવા યુવાક્રાંતિનો પડઘમ: પૂર્ણ રાજ્યનો દરજ્જો અને sixth scheduleની માંગણી.
લદ્દાખમાં વિશેષ ઓળખ જાળવવા યુવાક્રાંતિનો પડઘમ: પૂર્ણ રાજ્યનો દરજ્જો અને sixth scheduleની માંગણી.
Published on: 27th September, 2025

લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને sixth schedule વિસ્તારવા લોકો સરકાર સામે મેદાને પડ્યા છે. 2019માં લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવતા આર્ટિકલ 370 અને 35A દૂર થતા લદ્દાખવાસીઓને જમીન અને નોકરીઓનું રક્ષણ બંધ થયું. લોકોને ભય છે કે sixth scheduleમાં જોડવામાં ન આવે તો બહારના લોકો જમીન પડાવી લેશે. આ અનુસુચી બંધારણના અનુચ્છેદ 244(2) અને 275(1) હેઠળ કામ કરે છે.