પગના તળિયે લગાવો ડુંગળી-લસણ તેલ કરવાથી પેટ થશે સાફ!
પગના તળિયે લગાવો ડુંગળી-લસણ તેલ કરવાથી પેટ થશે સાફ!
Published on: 01st September, 2026

ભાગદોડ ભરેલી જિંદગીમાં કબજિયાત એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. લોકો અનેક ઉપાયો અપનાવે છે, પરંતુ આયુર્વેદિક ઉપચાર વધુ અસરકારક રહે છે. અહીં અમે સરસવના તેલમાં ડુંગળી અને લસણ પકવીને પગના તળિયે લગાવવાનો ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ. આ પાદાભ્યંગ કરવાથી વાત દોષ શાંત થાય છે અને આંતરડાંની ગતિ સુધરે છે, જેનાથી સવારે પેટ સંપૂર્ણપણે સાફ થાય છે. આ તેલ અનિદ્રા, સાંધાના દુખાવા, બ્લડ સરક્યુલેશન અને ગેસ જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે.