લગ્નમાં સફળતા માટે હકારાત્મક અને પ્રેમસભર એટિટ્યૂડ અનિવાર્ય
લગ્નમાં સફળતા માટે હકારાત્મક અને પ્રેમસભર એટિટ્યૂડ અનિવાર્ય
Published on: 02nd September, 2026

લગ્નજીવનમાં પ્રેમ, વિશ્વાસ અને ખુશીઓ માટે હકારાત્મક, આશાવાદી અને પ્રેમસભર એટિટ્યૂડ હોવો ખૂબ જ જરૂરી છે. પતિ-પત્નીએ અનેક મોરચે સંવાદિતા જાળવવી પડે છે. સંબંધોમાં પરસ્પર સમજણ, સાથ અને સમાધાનનો ભાવ હોવો જોઈએ. એકબીજાની ખુશી માટે પોતાની પસંદ-નાપસંદને નેવે મૂકી, મુશ્કેલીઓમાં પણ સાથે રહેવાનો 'હમ સાથ સાથ હૈ' જેવો એટિટ્યૂડ સુખી લગ્નજીવનનો પાયો છે. માત્ર પ્રેમ નહીં, પરંતુ તેને વ્યક્ત કરતો એટિટ્યૂડ લગ્નને આનંદમય બનાવે છે.