દેશના અતિકુપોષિત ટોપ-10 જિલ્લામાં ગુજરાતના 5, સરકારના દાવાઓની પોલ ખુલી, સુપોષિતમાં એક પણ નહીં.
દેશના અતિકુપોષિત ટોપ-10 જિલ્લામાં ગુજરાતના 5, સરકારના દાવાઓની પોલ ખુલી, સુપોષિતમાં એક પણ નહીં.
Published on: 26th September, 2025

Gujarat માં 30 વર્ષના શાસન પછી પણ કુપોષણનું લાંછન ભૂંસાયું નથી. ટોપ 10 અતિકુપોષિત જિલ્લામાં ગુજરાતના 5 જિલ્લા છે, જે સાબિત કરે છે કે સરકાર નિષ્ફળ રહી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ ડાંગ, પંચમહાલ, નર્મદા, દાહોદમાં કુપોષિત બાળકો વધુ છે. Corruption ના કારણે બાળકો કુપોષિત રહ્યા.