સુરત નિર્મળ ગુજરાત 2.0 સર્વેક્ષણમાં પ્રથમ: મહાનગરપાલિકાને ₹1.5 કરોડનો ચેક અને સુપર સ્વચ્છ લીગ સિટીમાં પણ પ્રથમ સ્થાન.
સુરત નિર્મળ ગુજરાત 2.0 સર્વેક્ષણમાં પ્રથમ: મહાનગરપાલિકાને ₹1.5 કરોડનો ચેક અને સુપર સ્વચ્છ લીગ સિટીમાં પણ પ્રથમ સ્થાન.
Published on: 26th September, 2025

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સુરતને નિર્મળ ગુજરાત 2.0 માં પ્રથમ ક્રમાંક મળવા બદલ પુરસ્કાર મળ્યો, સાથે ₹1.5 કરોડનો ચેક મળ્યો. સુરતે સ્વચ્છ સર્વેક્ષણ 2024 માં સુપર સ્વચ્છ લીગ સિટીમાં પણ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં IAS દિનેશ ગુરવ દ્વારા સુરત શહેરની બેસ્ટ પ્રેક્ટિસીસનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.