રાજયમાં બે વરસાદી SYSTEM સક્રિય થતા ભારે વરસાદની આગાહી.
રાજયમાં બે વરસાદી SYSTEM સક્રિય થતા ભારે વરસાદની આગાહી.
Published on: 11th July, 2025

હવામાન વિભાગની આગાહી મુજબ આજે સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. આવતીકાલે રાજ્યમાં વરસાદનું જોર વધશે, કારણ કે બે વરસાદી SYSTEM સક્રિય થશે. માછીમારોને 5 દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. 12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ અપાયું છે.