ગુજરાતમાં મિશ્ર ઋતુ, ગરમ પવનથી ગરમીનો અહેસાસ: રાજકોટમાં ૩૬ ડિગ્રી તાપમાન નોંધાયું.
ગુજરાતમાં મિશ્ર ઋતુ, ગરમ પવનથી ગરમીનો અહેસાસ: રાજકોટમાં ૩૬ ડિગ્રી તાપમાન નોંધાયું.
Published on: 22nd February, 2026

રાજકોટમાં ૩૬ ડિગ્રી સહિત સુરેન્દ્રનગર, મહુવા, કેશોદ, અમદાવાદ, ડીસા વગેરેમાં ૩૪ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અલ નીનોની અસરથી શિયાળો નરમ રહ્યો છે. Global warmingની અસરથી ત્રણેય સિઝનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ડિસેમ્બરમાં નલિયામાં સૌથી ઓછું 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.