વલસાડ રેલવે સ્ટેશન પર બાળકી સાથે અડપલાં કરનાર આધેડની ધરપકડ, Valsad માં ચકચાર.
વલસાડ રેલવે સ્ટેશન પર બાળકી સાથે અડપલાં કરનાર આધેડની ધરપકડ, Valsad માં ચકચાર.
Published on: 11th July, 2025

Valsad રેલવે સ્ટેશન પર 9 વર્ષની બાળકી સાથે કુલીએ અડપલાં કર્યા. બાળકી બાથરૂમ ગઈ ત્યારે કુલીએ લોભામણી લાલચો આપી નિવસ્ત્ર કરવાનો પ્રયાસ કર્યો. બાળકીએ બૂમાબૂમ કરી પરિવારને જાણ કરતા GRP ને જાણ કરાઈ, પોલીસે CCTV ફૂટેજ મેળવી આરોપીની ધરપકડ કરી, અને વધુ તપાસ શરૂ કરી. આ ઘટનાથી મહિલા સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં.