સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં શાળા પાસેના પાર્ટી પ્લોટ ના બાંધકામ પર નગરપાલિકાની કાર્યવાહી.
Published on: 11th July, 2025
ધ્રાંગધ્રામાં શાળા નજીક ગ્રીન ઝોનમાં NATURES પાર્ટી પ્લોટ પર મંજૂરી વગરના બાંધકામને JTP એ બંધ કરાવ્યું. હળવદ રોડ પર, શાળા અને હોસ્પિટલ પાસે મંજૂરી રદ્દ છતાં ગેરકાયદે બાંધકામ ચાલુ હતું. નોટિસ આપવા છતાં બાંધકામ ચાલુ રખાતા નગરપાલિકાએ કાર્યવાહી કરી, જરૂર પડ્યે ગેરકાયદે બાંધકામ તોડવાની તૈયારી બતાવાઇ. શાળાના વિદ્યાર્થીઓના જીવનું જોખમ અને અભ્યાસમાં વિક્ષેપ થવાની શક્યતાથી લોકોએ કડક કાર્યવાહીની માંગ કરી છે. ચીફ ઓફિસરે બાંધકામની મંજૂરી રદ્દ કરી હોવાનું જણાવ્યું હતું.

Published on: July 11, 2025