સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા હાઇવે પર રોંગ સાઇડથી અકસ્માતનો ભય, તાત્કાલિક ડીવાઈડર બંધ કરવા માંગ.
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા હાઇવે પર રોંગ સાઇડથી અકસ્માતનો ભય, તાત્કાલિક ડીવાઈડર બંધ કરવા માંગ.
Published on: 11th July, 2025

ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર કોર્ટ પાસે ડીવાઈડર તૂટવાથી રોંગ સાઈડમાં અવર જવરથી અકસ્માતનો ભય છે. L&T કંપની દ્વારા તાત્કાલિક ડીવાઈડર બંધ કરવા માંગ ઉઠી છે. સ્કૂલે જતા વાહનો સહિત અન્ય વાહનો પણ રોંગ સાઈડમાં જાય છે, જેનાથી મોટી દુર્ઘટના થઈ શકે છે. ડેપ્યુટી કલેકટર અને L&T કંપની દ્વારા તાત્કાલિક પગલાં લેવા વિનંતી.