સુરેન્દ્રનગર : ખોડુમાં પુત્રના પ્રેમ સંબંધ મુદ્દે વૃદ્ધ દાદી પર છરીથી હુમલો, સામ સામે ફરિયાદ નોંધાઈ.
Published on: 11th July, 2025
વઢવાણના ખોડુ ગામે અલગ જ્ઞાતિના યુવક-યુવતીને પ્રેમ હતો, પણ સંબંધ તૂટ્યા બાદ યુવકે ધમકી આપી. ત્યારબાદ યુવકના દાદી અમૃતબેન પર છરીથી હુમલો થયો. સામે પક્ષે યુવતીના ભાઈએ પણ વિશાલ ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી, જોરાવરનગર પોલીસ તપાસ કરી રહી છે.

Published on: July 11, 2025