સુરત: પાસોદરામાં સામાન્ય બાબતે મહિલાઓ અને યુવકો વચ્ચે મારામારી, પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો.
સુરત: પાસોદરામાં સામાન્ય બાબતે મહિલાઓ અને યુવકો વચ્ચે મારામારી, પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો.
Published on: 11th July, 2025

સુરતમાં પાસોદરા વિસ્તારમાં કાર પાર્કિંગ બાબતે સોસાયટીના રહીશો વચ્ચે બોલાચાલી થતા મારામારી થઈ. જેમાં મહિલાઓ અને યુવકો એકબીજા પર તૂટી પડ્યા, જે ઘટના CCTVમાં કેદ થઈ. પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. The incident shows increasing anger among people in society.