India-Philippines Relations: વિઝા ફ્રી એન્ટ્રી, સંરક્ષણ કરાર અને સાંસ્કૃતિક સહયોગ પર સહમતિ સધાઈ.
India-Philippines Relations: વિઝા ફ્રી એન્ટ્રી, સંરક્ષણ કરાર અને સાંસ્કૃતિક સહયોગ પર સહમતિ સધાઈ.
Published on: 05th August, 2025

વડાપ્રધાન મોદી અને ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક બાદ સંબંધોને રણનીતિક ભાગીદારીનો દરજ્જો અપાયો. વેપાર, સંરક્ષણ, digital ટેક્નોલોજી અને સંસ્કૃતિમાં સહયોગની જાહેરાત થઈ. ભારત-ફિલિપાઈન્સ વચ્ચે 3 billion ડોલરનો વેપાર છે, જેને વધારવા India-ASEAN FTA પર ભાર મુકાયો. ભારતે ફિલિપાઈન્સના નાગરિકોને free-e-visa આપવાની જાહેરાત કરી છે.