સુરત પાલિકા દ્વારા ડ્રેનેજ લાઈનને નુકશાન કરનાર AGENCYને ₹2 લાખનો દંડ.
સુરત પાલિકા દ્વારા ડ્રેનેજ લાઈનને નુકશાન કરનાર AGENCYને ₹2 લાખનો દંડ.
Published on: 05th August, 2025

સુરત પાલિકાના વરાછા ઝોનમાં, કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં ડ્રેનેજ લાઈનમાં ભંગાણ થયું. આ મુખ્ય લાઈન બંધ થતા, પાલિકાએ AGENCYને નોટિસ આપી અને પોલીસ કેસની કાર્યવાહી કરી. પાલિકાને થયેલ નુકસાન બદલ ₹2 લાખનો દંડ વસૂલ કરાયો.