આમોદ પોલીસ મથકે રક્ષાબંધનની ઉજવણી: બ્રહ્માકુમારી બહેનો દ્વારા પોલીસ જવાનોને રાખડી બાંધવામાં આવી.
Published on: 05th August, 2025
આમોદ પોલીસ મથકે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી, જેમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીના બહેનોએ નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરી સહિત પોલીસ જવાનોને રાખડી બાંધી. પોલીસ જવાનોને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું અને આશીર્વાદ આપ્યા. પ્રીતિબેને જણાવ્યું કે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા ભારત અને વિશ્વના 140 દેશોમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે, જે ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ પર્વ છે.

Published on: August 05, 2025