પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટ વિવાદ: અનંત પટેલ આદિવાસીઓને ગુમરાહ કરી રહ્યા છે - નરેશ પટેલ
પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટ વિવાદ: અનંત પટેલ આદિવાસીઓને ગુમરાહ કરી રહ્યા છે - નરેશ પટેલ
Published on: 03rd August, 2025

પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે રાજકારણ ગરમાયું છે. ધારાસભ્ય નરેશ પટેલે અનંત પટેલ પર આદિવાસી સમાજને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર કે રાજ્ય સરકારે કોઈ કામગીરી કરી નથી. અનંત પટેલે DPR મૂકાતા આંદોલનની ચીમકી આપી હતી, જેને નરેશ પટેલે પાયાવિહોણી ગણાવી. 2022માં આદિવાસી વિરોધને પગલે મુખ્યમંત્રીએ પ્રોજેક્ટ રદ કર્યો હતો.