પાટણમાં દૂષિત પાણીથી નાગરિકો પરેશાન: કોર્પોરેટર ભરત ભાટિયાએ બોરના પાણી માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી.
પાટણમાં દૂષિત પાણીથી નાગરિકો પરેશાન: કોર્પોરેટર ભરત ભાટિયાએ બોરના પાણી માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી.
Published on: 04th August, 2025

પાટણમાં 25 દિવસથી દૂષિત પાણી આવતા કોર્પોરેટર ભરત ભાટિયાએ રજૂઆત કરી. શ્રાવણ માસમાં નાગરિકોને ધાર્મિક કાર્યો માટે શુદ્ધ પાણીની જરૂર છે. નગરપાલિકા હદ વિસ્તારમાં ખરાબ પાણીથી લોકો પરેશાન છે, તેથી બોરના પાણીની વ્યવસ્થા કરવા વિનંતી કરી, તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું.