વડોદરા કોર્પોરેશન દ્વારા સ્મશાનોના ખાનગીકરણનો ઉગ્ર વિરોધ થતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી.
Published on: 04th August, 2025
Vadodara Municipal Corporation દ્વારા 31 સ્મશાનોના સંચાલનના ખાનગીકરણ સામે વિરોધ થયો. છાણી ગામના સ્મશાનને ખાનગી એજન્સીને સોંપવાના વિરોધમાં ગામ બંધ રહ્યું. વડોદરા શહેર કોંગ્રેસે પણ સ્મશાનોના ખાનગીકરણ મુદ્દે ખાસવાડી સ્મશાન બહાર સૂત્રોચ્ચાર કર્યા અને ખાનગીકરણનો વિરોધ દર્શાવ્યો. કોંગ્રેસે ભ્રષ્ટાચારના નામે આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી.

Published on: August 04, 2025