સાવરકુંડલા પદયાત્રા સંઘની સોમનાથ યાત્રા: શિવભક્તો દ્વારા Somnath મંદિરમાં દિવ્યધજા ચઢાવી, વિશ્વ શાંતિ માટે પ્રાર્થના.
સાવરકુંડલા પદયાત્રા સંઘની સોમનાથ યાત્રા: શિવભક્તો દ્વારા Somnath મંદિરમાં દિવ્યધજા ચઢાવી, વિશ્વ શાંતિ માટે પ્રાર્થના.
Published on: 04th August, 2025

અમરેલી જિલ્લાના સાવરકુંડલાથી Somnath સુધી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પદયાત્રાનું આયોજન થયું. 30 જુલાઈ, 2025ના રોજ સાવરકુંડલાથી પ્રારંભ થયેલી આ યાત્રામાં ઘણા પદયાત્રીઓ જોડાયા. આજે આ સંઘ Somnath મંદિરે પહોંચ્યો અને મહાદેવને ધજા ચઢાવી. દશનામ ગૌસ્વામી ભવનથી મંદિર સુધી શોભાયાત્રા નીકળી, જેમાં શિવભક્તોએ ઉત્સાહથી ભાગ લીધો. શિવભક્તોએ વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરી.