USA India Tariff News: ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વ્યૂહરચનાની કિર્ક લુબિમોવે આકરી ટીકા કરી.
Published on: 03rd August, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% Tariff લાદ્યો અને રશિયા સાથેના વેપાર પર કાર્યવાહી કરી. કિર્ક લુબિમોવે ટ્રમ્પની નીતિની ટીકા કરતા કહ્યું કે ભારત સાથે લડાઈ કરવી મોટી ભૂલ છે. ભારત વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ચીનના પ્રભાવને સંતુલિત કરવા માટે મહત્વપૂર્ણ છે. ટ્રમ્પે ભારતની Tariff નીતિઓની ટીકા કરી છે, જ્યારે ભારતે વળતો જવાબ આપ્યો છે કે ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર છે.

Published on: August 03, 2025
Published on: 04th August, 2025
Published on: 04th August, 2025