દાહોદ: મુવાલીયા ચોકડી નજીક અકસ્માતમાં કારની ટક્કરથી બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત. Dahod News.
દાહોદ: મુવાલીયા ચોકડી નજીક અકસ્માતમાં કારની ટક્કરથી બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત. Dahod News.
Published on: 03rd August, 2025

દાહોદના મુવાલીયા ચોકડી પાસે ફોરવ્હિલ ગાડી અને બાઈક વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરથી બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને ફોરવ્હિલ ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસની અપીલ: વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી.