છોટાઉદેપુર: નિવૃત્ત આર્મીમેન્સ દિનેશભાઈ રાઠવા અને માલસિંગભાઈ રાઠવાનું ભવ્ય સ્વાગત.
છોટાઉદેપુર: નિવૃત્ત આર્મીમેન્સ દિનેશભાઈ રાઠવા અને માલસિંગભાઈ રાઠવાનું ભવ્ય સ્વાગત.
Published on: 04th August, 2025

છોટાઉદેપુરના દિનેશભાઈ રાઠવા અને માલસિંગભાઈ રાઠવા, જેમણે Indian Armyમાં હવલદાર તરીકે બહાદુરીપૂર્વક ફરજ બજાવી, તેઓનું વાજતે ગાજતે સ્વાગત કરાયું. દિનેશભાઈ રાઠવા, તા. 30-3-2008ના રોજ Indian Armyમાં જોડાયા હતા અને તા. 31-7-25ના રોજ નિવૃત્ત થયા. તેઓએ 17 વર્ષ 4 મહિના સેવા આપી દેશ અને છોટાઉદેપુરનું નામ રોશન કર્યું છે. માલસિંગ રાઠવાએ પણ 20 વર્ષ Indian Armyમાં ફરજ બજાવી.