આણંદમાં લારી-પથારાવાળાનું મનપા કચેરી બહાર ધરણાં: સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014 લાગુ કરવાની માંગ.
Published on: 05th August, 2025
આણંદમાં ૧૫૦થી વધુ લારી-પથારાવાળાએ સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014 લાગુ કરવા અને હાલની જગ્યાએ વેપાર કરવાની માંગ સાથે ધરણાં કર્યા. મનપા દ્વારા દબાણ દૂર કરાયા બાદ વૈકલ્પિક જગ્યા ન મળતા રોજીરોટી છીનવાઈ ગઈ છે. કમિશનરને આવેદન આપવા છતાં પોલીસે પ્રવેશ ન આપતા અને કમિશનર રજૂઆત સાંભળ્યા વિના જતા રહેતા નારા લાગ્યા. કમિશનરે વેન્ડિંગ ઝોન ફાળવવાની તૈયારી દર્શાવી છે.

Published on: August 05, 2025