બોડેલી: પાંધરા ગામે નીલકંઠેશ્વર મહાદેવનું પંચમુખી શિવલિંગ આસ્થાનું કેન્દ્ર છે.
બોડેલી: પાંધરા ગામે નીલકંઠેશ્વર મહાદેવનું પંચમુખી શિવલિંગ આસ્થાનું કેન્દ્ર છે.
Published on: 04th August, 2025

બોડેલીના પાંધરા ગામે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે દુર્લભ નીલવર્ણ પંચમુખી શિવલિંગ આવેલું છે, જે આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર શ્રાવણમાં ભક્તોની ભીડ જામે છે, અને રાજા વિશળદેવના સમયનું આ મંદિર હોવાનું મનાય છે. શ્રાવણના સોમવારે અને અન્ય તહેવારોમાં ભંડારો યોજાય છે. સમગ્ર ભારતમાં એકમાત્ર શિવલિંગ છે.