'સફેદ પરિંદે'ના ગરબા: સ્વિટ્ઝરલેન્ડ થીમ, વ્હાઇટ ટ્રી-ફ્લાવર પાથ વે, Parking અને પાણી Free
'સફેદ પરિંદે'ના ગરબા: સ્વિટ્ઝરલેન્ડ થીમ, વ્હાઇટ ટ્રી-ફ્લાવર પાથ વે, Parking અને પાણી Free
Published on: 04th August, 2025

'સફેદ પરિંદે' દ્વારા ગાંધીનગર ખાતે 26-27 સપ્ટેમ્બરે નવરાત્રી ગરબાનું આયોજન, જેમાં સ્વિટ્ઝરલેન્ડની થીમ આધારિત વ્હાઇટ ટ્રી અને ફ્લાવરથી પાથ-વે શણગારવામાં આવશે. આકાશ પટવાએ જણાવ્યું કે, આ એક ભવ્ય અને ભક્તિપૂર્ણ અનુભવ છે. 22 ફૂટ ઊંચા લોટસ ટેમ્પલની થીમ બનાવાઈ છે, Parking અને પાણી Free રહેશે. સિંગર રાજુલ પ્રજાપતિ અને પાર્થ બારોટ આ ઇવેન્ટ માટે ઉત્સાહિત છે.