માતૃભક્તિ સેવામંડળ દ્વારા વિધવા માજીઓને કીટ વિતરણ.
માતૃભક્તિ સેવામંડળ દ્વારા વિધવા માજીઓને કીટ વિતરણ.
Published on: 28th July, 2025

માતૃભક્તિ સેવામંડળ દ્વારા દર મહિને અશક્ત અને અસહાય એવા 110 વિધવા માજીઓને કીટ વિતરણ કરવામાં આવે છે. કીટમાં ઘઉંનો લોટ (packing), 1 લિટર સીંગતેલ bottle, 1.5 kg ખીચડી, 250 gm ચા, 250 gm જીણાગાઠીયા packet, 1 kg ખાંડ, રાજગરાના લોટનું packet, મોરૈયાનું packet, 1 ચક્રીનું packet, 1 biscuit નું packet, 1 ખાખરાનું packet, અને 1 toast નું મોટું packet વગેરે વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.