લીંબડી: રાણાગઢમાં મુન્નાભાઈ MBBS ઝડપાયો, ડોક્ટર ન હોવા છતાં 3 વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો.
Published on: 11th July, 2025
સુરેન્દ્રનગર SOG ટીમે બાતમી મળતા રાણાગઢ ગામે રેડ કરી, જેમાં પશ્ચિમ બંગાળના એક શખ્સને ₹7,940ની એલોપેથી દવાઓ સાથે પકડ્યો, જે ડોક્ટર ન હોવા છતાં છેલ્લા 3 વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો. પાણશીણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો.

Published on: July 11, 2025