છોટા ઉદેપુર: બોડેલીના મેરિયા બ્રિજ પર heavy vehiclesની અવરજવર બંધ, સાવચેતીના ભાગરૂપે નિર્ણય.
Published on: 10th July, 2025
છોટાઉદેપુરના બોડેલીના મેરિયા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો. Technical ટીમ દ્વારા વિઝિટ બાદ કલેક્ટર દ્વારા નિર્ણય લેવાયો. 3 દિવસ બાદ રિપોર્ટ આવશે ત્યાં સુધી પ્રતિબંધ રહેશે. ભરૂચથી સુરત સુધીના NH 48 પર આવેલા તાપી બ્રિજનું સમારકામ હોવાથી 10 ઓગસ્ટ સુધી અવરજવર બંધ રહેશે. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા છે.

Published on: July 10, 2025