ચોટીલા : હાઈવે પર કાર અડફેટે બાઈક સવાર વૃદ્ધ દંપતી અને પુત્રને ઈજા.
ચોટીલા : હાઈવે પર કાર અડફેટે બાઈક સવાર વૃદ્ધ દંપતી અને પુત્રને ઈજા.
Published on: 11th July, 2025

ચોટીલા હાઈવે પર કારે બાઈકને ટક્કર મારતા વૃદ્ધ દંપતી અને પુત્રને ઈજા થઈ. લખતર હાઈવે પર વીજ કંપનીનું ટ્રક પલટી ગયું અને પાટડીમાં બેકાબુ ટ્રક દુકાનોમાં ઘૂસી ગયો. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતોને લીધે વાહન વ્યવહારને અસર થઈ હતી.