બાવળા : પોલીસે નશાકારક કફ સિરપના ગેર કાયદેસર વેપાર પર કાર્યવાહી કરી, આરોપીઓની ધરપકડ કરી.
Published on: 11th July, 2025
અમદાવાદ જિલ્લા પોલીસે નશાનો કાળો કારોબાર કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરી. બાવળા, ધોળકા, સાણંદ, ચાંગોદર સહિતના વિસ્તારોમાં પોલીસે દરોડા પાડીને નશાકારક કફ સીરપની બોટલો જપ્ત કરી અને આરોપીઓની ધરપકડ કરી. SOG અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને આ કાર્યવાહી કરી. District SP એ 144 મેડીકલ સ્ટોર નું પણ ચેકીંગ કર્યું.

Published on: July 11, 2025