અમદાવાદ પ્લેન ક્રેશ રિપોર્ટ જાહેર થઈ શકે છે; સાચું કારણ સામે આવશે. 260 લોકોએ જીવ ગુમાવ્યા.
અમદાવાદ પ્લેન ક્રેશ રિપોર્ટ જાહેર થઈ શકે છે; સાચું કારણ સામે આવશે. 260 લોકોએ જીવ ગુમાવ્યા.
Published on: 11th July, 2025

અમદાવાદમાં પ્લેન ક્રેશને એક મહિનો થશે, રિપોર્ટ જાહેર થઈ શકે છે. Captainની સમજદારીથી અનેક લોકો બચ્યા. ગીચ વસ્તી અને હોસ્પિટલ્સ પર પ્લેન પડતું અટકાવ્યું. 3 સેકન્ડનો ફેર હોત તો હજારો લોકો મરત. Civil Hospital, Military Hospital અને Gujarat Cancer Society Medical College સાથે અથડાઈ શકતું હતું. Captain સુમિત સભરવાલનું મોત થયું; 8200 કલાકનો અનુભવ હતો. 4 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે.