ભારતને કારણે વિશ્વમાં ધર્મ ટકી રહ્યો છે: RSSના વરિષ્ઠ નેતા ભૈયાજી જોષીનું નિવેદન.
ભારતને કારણે વિશ્વમાં ધર્મ ટકી રહ્યો છે: RSSના વરિષ્ઠ નેતા ભૈયાજી જોષીનું નિવેદન.
Published on: 26th September, 2025

બરસાનામાં મોરારી બાપુની રામકથામાં RSSના સુરેશ ભૈયાજી જોષીએ જણાવ્યું કે, વિશ્વમાં ધર્મ ભારતને કારણે ટકી રહ્યો છે. તેમણે આ જીવંતતાનો શ્રેય સંતો, મહાત્માઓ અને કથાકારોને આપ્યો. ભૂતકાળમાં ધર્મ પર સંકટો આવ્યા, પરંતુ ભગવાને રક્ષા કરી. મોરારી બાપુએ RSSની સરાહના કરતા કહ્યું કે, RSS સનાતન ધર્મ અને હિન્દુત્વના સંદેશને ફેલાવે છે.