NATO ચીફે PM મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વિશે જુઠ્ઠું બોલ્યા? ભારતનો જવાબ.
NATO ચીફે PM મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વિશે જુઠ્ઠું બોલ્યા? ભારતનો જવાબ.
Published on: 26th September, 2025

નાટો ચીફ માર્ક રુટના નિવેદન પર ભારતે વળતો પ્રહાર કર્યો છે અને નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે PM મોદી અને પુતિન વચ્ચે ફોન પર થયેલી વાતચીત અંગેનું નાટો ચીફનું નિવેદન ખોટું છે. ભારત રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાના રક્ષણ માટે પગલાં લેશે.