ભાવનગરના 133 વર્ષ જૂના તખ્તેશ્વર મંદિરનું નવીનીકરણ થશે, જે ભાવનગર માટે પોઝીટીવ બાબત છે.
ભાવનગરના 133 વર્ષ જૂના તખ્તેશ્વર મંદિરનું નવીનીકરણ થશે, જે ભાવનગર માટે પોઝીટીવ બાબત છે.
Published on: 28th July, 2025

ભાવનગરના 133 વર્ષ જૂના હેરિટેજ તખ્તેશ્વર મહાદેવ મંદિરમાં રીનોવેશન કરી માળખાગત સુવિધા વધારાશે. Gujarat પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ કાર્યવાહી હાથ ધરાશે. 1893માં મહારાજા તખ્તસિંહજીએ આ મંદિરની સ્થાપના કરી હતી. મંદિરના રીપેરીંગ, CCTV camera, રોડ રસ્તા અને જાળવણી માટે સરકારમાં CMને પત્ર લખી રજૂઆત કરાઈ હતી. Rajendrasinh Rana એ રજૂઆત કરી હતી.