સતત બીજા વર્ષે RMCના પ્લોટમાં ખાનગી મેળા નહીં યોજાય: TRP અગ્નિકાંડ બાદ SOPને લઈ આયોજકો તૈયાર નથી.
Published on: 05th August, 2025
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ કડક SOPના કારણે RMCના પ્લોટમાં ખાનગી મેળા નહીં યોજાય. બે વખત ટેન્ડર બહાર પાડવા છતાં કોઈ આયોજકોએ ભાગ લીધો નથી. આયોજકો ફાયર સેફ્ટીના નિયમોના પાલનથી દૂર રહ્યા છે. SOPના નિયમોનું પાલન કરવું મેળા આયોજકો માટે મોટો પડકાર બની ગયું છે. જેના કારણે મનપાના પ્લોટ ખાલી રહેશે અને શહેરના લોકોને ખાનગી મેળાના મનોરંજનથી વંચિત રહેવું પડશે.

Published on: August 05, 2025