અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે નવો લીનીયર ગાર્ડન ખુલશે: શહેરીજનોને મનોરંજન સાથે જ્ઞાન મળશે, જે એક નજરાણું સમાન હશે.
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે નવો લીનીયર ગાર્ડન ખુલશે: શહેરીજનોને મનોરંજન સાથે જ્ઞાન મળશે, જે એક નજરાણું સમાન હશે.
Published on: 20th October, 2025

અમદાવાદના રિવરફ્રન્ટ પર નવો લીનિયર ગાર્ડન ખુલશે, જેમાં બાળકોને જુની કરન્સીનું જ્ઞાન મળશે. 12 કરોડના ખર્ચે બનેલ આ ગાર્ડન એલિસબ્રિજથી નહેરૂનગર વચ્ચે 1 કિમી લાંબો છે. યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા બનાવાયેલ આ ગાર્ડનમાં સિનિયર સિટીઝન માટે બેસવાની વ્યવસ્થા અને બાળકો માટે રમતના સાધનો પણ હશે. Riverfront 2005 માં શરુ થયું હતું.