છાપરી ગામમાં ST બસના ધાંધિયાથી વિદ્યાર્થિનીઓમાં રોષ.
છાપરી ગામમાં ST બસના ધાંધિયાથી વિદ્યાર્થિનીઓમાં રોષ.
Published on: 16th February, 2026

તળાજાના જૂની છાપરી ગામે ST બસના ધાંધિયાથી વિદ્યાર્થિનીઓમાં રોષ ફેલાયો છે. ફરિયાદ કરવા જતા અધિકારીએ ઉડાઉ જવાબ આપતા કચવાટ થયો છે. ઓનલાઈન બસ દેખાડતી હોવા છતાં ટ્રીપ કેન્સલ થતી હોવાની ફરિયાદ છે.